Food, Travel and Observations!

Travel

Monument Valley

Monument Valley

અમારી ટુરના ચોથાં દિવસે બપોર પછી અમે મોન્યુમેન્ટ વેલી (Monument Valley) ગયા હતા. Monument Valley વિષે: એરિઝોના અને યુટાહ રાજ્યની બોર્ડર પર આવેલ Monument Valley પણ Navajo Nations નો જ ભાગ છે. Monument એટલે સ્મારક અને valley એટલે ખીણ. ૫૭૦ મિલિયન વર્ષો પહેલા જમીનની પ્લેટોના થયેલા સ્થળાંતર […]

Horseshoe Bend

Horseshoe Bend

અમારા પ્રવાસના ત્રીજા દિવસે સાંજે અમે હોર્સ-શુ બેન્ડ ગયા હતા. Horseshoe Bend વિષે: એરિઝોના રાજ્યમાં આવેલ Horseshoe Bend એ Lake Powell થી ૫ માઈલ (૮ કિમી) દુર આવેલ છે. કોલોરાડો નદી અહી ‘U’ ટર્ન લે છે. એટલે કે ઘોડાની નાડ જેવો આકાર બનાવે છે. એટલે એને […]

Lake Powell

Lake Powell

અમારી ટુરના ત્રીજા દિવસે બપોર પછી અમે લેક પોવેલ, ગ્લેન કેન્યોન ડેમ જોવા ગયા અને સાંજે lake powell માં બોટ રાઈડ લીધી હતી. લેક પોવેલ વિષે: અરિઝોના રાજ્યમાં આવેલો અને Lake Mead પછીનું માણસે બનાવેલ બીજા નંબરનું વિશાળ જળાશય એટલે Lake Powell. ૧૯૫૬ ની સાલથી […]

Antelope Canyon

Antelope Canyon

અમારી ટુરના બીજે અને ત્રીજે દિવસે સવારે અમે એન્ટેલોપ કેન્યોન ગયા હતા. આ કેન્યોનને બીજું નામ આપવું હોય તો એક નામ નીકળે “Wow!” કેમ? એ તમે નીચે ફોટા જોઇને સમજી જ જશો! જગ્યા વિષે: દક્ષિણ-પશ્ચિમ અમેરિકાના એરિઝોના, યુટાહ અને ન્યુ મેક્સિકો રાજ્યોમાં ૩ લાખ જેટલા […]

Grand Canyon National Park

Grand Canyon National Park

અમારી ટુરના પહેલા દિવસે સાંજે અને બીજા દિવસે અમે ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ફર્યા. પહેલા નેશનલ પાર્ક વિષે:  Seven Natural Wonders of the World માં જેનો સમાવેશ થાય છે એવો Grand Canyon National park એ એરિઝોના રાજ્યમાં આવેલો લગભગ ૧૨ લાખ એકર વિસ્તાર ધરાવતો ૧૯૧૯ ની […]

Hoover Dam

Hoover Dam

અમે લાસ વેગસ એરપોર્ટથી ગાડી ભાડે લઈને સૌથી પહેલા હુવર ડેમ જોવા માટે ગયા. એરપોર્ટથી ૩૦ માઈલ દુર (40 મિનીટ) છે. ડેમ વિષે : હુવર ડેમ કોલોરાડો નદી ઉપર ૧૯૩૧ થી ૧૯૩૬ ની સાલમાં બનાવવામાં આવેલ છે અને નેવાડા અને એરિઝોના રાજ્યની બોર્ડર પર આવેલ […]

અમારું ઉનાળું વેકેશન

અમારું ઉનાળું વેકેશન

મેં અને અનુજે આ વખતે ઉનાળુ વેકેશનમાં ફરવા જવાનું નક્કી કર્યું. અનુજે ૫ દિવસની રજા લીધી અને અમે ૪ શનિ-રવિ અને ૫ સોમ થી શુક્રવાર એમ ૯ દિવસ વેકેશન ગાળવા કેલિફોર્નિયાના પડોસી રાજ્યો નેવાડા, યુટાહ અને એરિઝોના ગયા હતા. અમે આ રાજ્યોના પ્રખ્યાત નેશનલ પાર્ક્સ […]

Yosemite National Park

Yosemite National Park

આ રવિવારે(૨૨/૦૫/૨૦૧૬) અમે મિત્રો સાથે Yosemite National Park ફરવા ગયા હતા. અમારા ઘરથી ૧૬૦ માઈલ (૨૬૦ કિમી) દુર આવેલ છે. અમે સવારે ૫:૩૦ વાગ્યે નીકળ્યા હતા. રસ્તા ખુબ ઢોળાવ અને વણાંકવાળા હતા. થોડુક Yosemite National Park વિષે : Yosemite National Park એ કેલીફોર્નીયામાં આવેલો 747,956 એકર […]

San Tomas Aquino Creek Trail

San Tomas Aquino Creek Trail

આ શનિવારે(૧૪/૦૫/૨૦૧૬) અમે અમારા ઘરથી bay Trail અને પછી San Tomas Aquino Creek ટ્રેલ પર સાયકલ ચલાવા ગયા હતા.  શરૂઆત bay trail પરથી કરી હતી. અહી ગમે તે સમયે તમને માણસો દોડતા જોવા મળે. લોકો એમના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ લાગ્યા.   ત્યાંથી બીજી ટ્રેલ […]

Cherry picking

Cherry picking

અમેરિકામાં ઉનાળાના મે-જુન મહિનામાં ચેરી પીકિંગ (ચેરી નામના ફળને ચૂંટવા અને ખાવાની ક્રિયા)ની મોસમ આવે. ઉનાળાના આ ૨ મહિના ખુબ ચેરી થાય જેથી ખેતરો સામાન્ય માણસો માટે ખુલ્લા મુકવામાં આવે.અહી આપણા દેશની જેમ મજુરો બહુ ઓછા મળે એટલે આ ખેતરોના માલિક આ ૨ મહિના વેપાર […]