Food, Travel and Observations!

National Parks and Historical Places

Hoover Dam

Hoover Dam

અમે લાસ વેગસ એરપોર્ટથી ગાડી ભાડે લઈને સૌથી પહેલા હુવર ડેમ જોવા માટે ગયા. એરપોર્ટથી ૩૦ માઈલ દુર (40 મિનીટ) છે. ડેમ વિષે : હુવર ડેમ કોલોરાડો નદી ઉપર ૧૯૩૧ થી ૧૯૩૬ ની સાલમાં બનાવવામાં આવેલ છે અને નેવાડા અને એરિઝોના રાજ્યની બોર્ડર પર આવેલ […]

Yosemite National Park

Yosemite National Park

આ રવિવારે(૨૨/૦૫/૨૦૧૬) અમે મિત્રો સાથે Yosemite National Park ફરવા ગયા હતા. અમારા ઘરથી ૧૬૦ માઈલ (૨૬૦ કિમી) દુર આવેલ છે. અમે સવારે ૫:૩૦ વાગ્યે નીકળ્યા હતા. રસ્તા ખુબ ઢોળાવ અને વણાંકવાળા હતા. થોડુક Yosemite National Park વિષે : Yosemite National Park એ કેલીફોર્નીયામાં આવેલો 747,956 એકર […]

Point Reyes

તા.૨૬/૦૩/૨૦૧૬ અને શનિવારે અમે પોઈન્ટ રેઝ નામની એક જગ્યા છે જેને અંગ્રેજીમાં cape એટલે કે ભૂશિર કહેવાય ત્યાં ગયા હતા. ભુશિર એટલે ધરતીનો છેડો. સાન ફ્રાનસિસ્કોથી ૫૦ કિમી (૩૦ માઈલ) દુર આવેલી જગ્યા છે જ્યાંથી પેસિફિક મહાસાગર ખુબ જ સુંદર અને તોફાની દેખાય છે. સુસવાટા […]