Food, Travel and Observations!

Hikes and Bike

મુઈર વુડના જંગલથી દરિયા સુધી હાઈક

મુઈર વુડના જંગલથી દરિયા સુધી હાઈક

આ રવિવારે(2016-09-04) અનુજ અને હું, અનુજ ના મિત્રો જય પ્રકાશ(JP), હૃષીકેશ અને કસ્તુરી એમ પાંચ જણા મુઈર વુડ(Muir Woods) ના જંગલમાં હાઈક કરવા ગયા હતા. મુઈર વુડસ વિષે: ૫૫૪ એકર વિસ્તાર ધરાવતું સાન ફ્રાન્સિસ્કોથી માત્ર ૧૯ કિમી દુર આવેલું આ જંગલ રેડવુડના વિશાળ ઝાડ ધરાવતું […]

San Tomas Aquino Creek Trail

San Tomas Aquino Creek Trail

આ શનિવારે(૧૪/૦૫/૨૦૧૬) અમે અમારા ઘરથી bay Trail અને પછી San Tomas Aquino Creek ટ્રેલ પર સાયકલ ચલાવા ગયા હતા.  શરૂઆત bay trail પરથી કરી હતી. અહી ગમે તે સમયે તમને માણસો દોડતા જોવા મળે. લોકો એમના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ લાગ્યા.   ત્યાંથી બીજી ટ્રેલ […]

Hike to Castle Rock State Park

Hike to Castle Rock State Park

આ રવિવારે અમે સાયકલ ચલાવાને બદલે હાઈક એટલે કે જંગલમાં ચાલવા જવાનું નક્કી કર્યું. અમે બપોર પછી કેસલ રોક સ્ટેટ પાર્ક ગયા હતા. કેલીફોર્નિયા રાજ્યનો સ્ટેટ પાર્ક છે જે સાન્તાક્રુઝના પહાડો પર આવેલો છે એટલે કે પહાડોને કોતરીને રોડ બનાવેલા છે. તમે ગાડી, મોટર સાયકલ […]

Bike to San Francisco

Bike to San Francisco

આ શનિવારે(૩૦/૪/2016) અનુજે નવો અનુભવ કરવાનું નક્કી કર્યું. પ્લાન બન્યો કે ઘરેથી બંને ની સાયકલો ગાડી પાછળ બાંધીને સાનબ્રુનો નામના શહેરમાં જવું ત્યાં અનુજની ઓફીસ આવેલી છે (યુ ટ્યુબની મુખ્ય ઓફીસ ત્યાં આવેલી છે) ત્યાં ગાડી મૂકી સાયકલ લઈને સાન ફ્રાન્સિસ્કો જવું ત્યાંથી ટ્રેનમાં સાનબ્રુનો […]

Guadalupe(ગ્વાડાલુપે) River Trail

ગ્વાડાલુપે નદી ૨૩ કિમી (૧૪ માંઈલ) લાંબી કલિફોર્નિયાની નદી છે. સાન્તાક્રુઝ નામના શહેરના પર્વતોમાંથી નીકળીને સાનફ્રાનસિસ્કોમાં દરિયાને મળી જાય છે. આમાંથી ૧૮ કિમી (૧૧ માંઈલ) નદીની પાસે ટ્રેલ બનાવવામાં આવી છે. આ શનિવારે (૦૨/૦૪/૨૦૧૬) અમે આ ટ્રેલ પર સાયકલ( બાઈક) ચલાવવા ગયા હતા. ટ્રેલની શરૂઆતમાં […]

અમેરિકામાં ટ્રેલ(Bay Trail)

અમેરિકામાં દરેક જગ્યાએ ટ્રેલ જોવા મળે. ટ્રેલ એટલે 3 ફૂટનો કાચો પાકો રસ્તો જેના પર તમે ચાલી,દોડી શકો અને બાઇક(સાયકલ) ચલાવી શકો. મોટા ભાગે જ્યાં જંગલ, પાર્ક, પાણી નો વિસ્તાર હોય ત્યાં ટ્રેલ હોય જ. અહીં તમે ગમે ત્યારે ટ્રેલ પર જાઓ એટલે માણસો હોય […]

Cycling

  I love cycling.. I love to explore new roads.. But yes i really like if i have a good company. And anuj is best 🙂 he is a good listener. Our way of looking nature and observing surroundings are similar.. 🙂 he likes cycling too. I […]