Food, Travel and Observations!

Family Tour

Oakland Zoo

Oakland Zoo

ઓકલેન્ડ ઝુ એ ૧૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલો કલીફોર્નીયામાં આવેલુ પ્રાણી-સંગ્રહાલય છે. અમારા ઘરથી ૩૮ માઈલ (૬૧ કિમી) દુર આવેલું છે એટલે અમારા ઘરથી પહોચતા ૪૫ મિનીટ થાય. પ્રાણી સંગ્રહાલય સવારે ૧૦ થીસાંજે ૪ સુધી ખુલ્લો રહે અને ત્યાના પ્રાણીઓને પ્રમાણમાં કુદરતી રીતે રાખવામાં આવે છે. પ્રીત […]

Monterey Whale Watching

Monterey Whale Watching

​ આજે(30 એપ્રિલ 2017) અમે સવારે 11 વાગ્યાની આસપાસ મોન્ટરે બે જવા નીકળ્યા. મોંરટે બે એ પેનીંસુલા છે જે પેસિફિક મહાસાગરનો કિનારો છે જે અમારા ઘરેથી 60 માઈલ(96 કિમી) છે. ઉપર અમારું ઘર છે અને લાલ પીન છે એ મોન્ટરે બે અત્યારે અહીં ગરમીની શરૂઆત […]

ફ્લોરીડાની મુલાકાતે

ફ્લોરીડાની મુલાકાતે

 મારે કોલેજમાં ક્રિસમસ વેકેશન પડ્યું અને અનુજને પણ ઓફિસમાં રજા હોય એટલે અમે રીમ્પલના ઘરે ડેલાવર જવાનું નક્કી કર્યું. ૨૪ ડીસેમ્બર થી ૪ જાન્યુઆરીની અમે ટીકીટ કરાવી. મારે પરીક્ષા જલ્દી પૂરી થઇ ગઈ એટલે હું ૧૩મી તારીખે રીમ્પલના ઘરે પહોચી ગઈ! જીલ-પ્રીત જોડે ખુબ રમી. […]

Cherry picking

Cherry picking

અમેરિકામાં ઉનાળાના મે-જુન મહિનામાં ચેરી પીકિંગ (ચેરી નામના ફળને ચૂંટવા અને ખાવાની ક્રિયા)ની મોસમ આવે. ઉનાળાના આ ૨ મહિના ખુબ ચેરી થાય જેથી ખેતરો સામાન્ય માણસો માટે ખુલ્લા મુકવામાં આવે.અહી આપણા દેશની જેમ મજુરો બહુ ઓછા મળે એટલે આ ખેતરોના માલિક આ ૨ મહિના વેપાર […]