Food, Travel and Observations!

Special

વિશ્વ ચકલી દિવસ :) :)

ચકલીઓ – મારા જીવંત અલાર્મ્સ હું દરરોજ પક્ષીઓ અને ખિસકોલી માટે ખાવાનું ઘરની ગેલેરીમાં મુકું છું. ધીમેધીમે પક્ષીઓની સંખ્યા વધી. હવે જો ખાવાનું નાખવામાં મોડું થાય તો સમય પ્રમાણે ચકલીઓ આવીને ચી-ચી કરીને મને ઉઠાડે છે 🙂 પ્રકૃતિના આ નાનકડાં તત્વો મને નિયમિતતા શીખવે છે […]

અમરિકાની લાયબ્રેરી

અમે સનીવેલ નામના ગામમાં રહીએ છીએ. કેલીફોર્નીયા રાજ્યના જાણીતા શહેર સાન ફ્રાન્સિસ્કોથી 40 માઈલ (૬૫ કિમી) દુર. અમારા ઘરથી 5 કીમી દૂર લાયબ્રેરી છે.. સનિવેલ પબ્લિક લાયબ્રેરી.. મને અહીં આવવું બહુજ ગમે.. હું સાયકલ લઈને આવું અહીં.. આજે(17/03/2016) 2 વાગે સેમિનાર હતો.. App Hour.. જેમાં […]