Food, Travel and Observations!

Special

Hear2read

Hear2read

અત્યારે હું એક રસપ્રદ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું. અહી ચાલતાં અમારા ગ્રંથ-ગોષ્ઠી ગ્રુપ વિષે તો મે અગાઉ વાત કરેલી. મહેન્દ્ર મહેતા આ ગ્રંથ-ગોષ્ઠી ચલાવે છે અને વર્ષોથી પાલો આલ્ટો, કેલીફોર્નીયામાં રહે છે. તેમના એક મિત્ર સુરેશ બજાજ hear2read પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. શું […]

નવો પ્રયોગ

નવો પ્રયોગ

l Bethak-Vachikam-Dipal patel મિત્રો , ઘણા વખતથી વિચાર આવતો હતો કે પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત્યારે શું કરવું ?માટે ઓડીઓ બનાવી સારા પુસ્તકો […]

વૃક્ષિકાની વાર્તા

વૃક્ષિકાની વાર્તા

૮-૯-૧૦ ધોરણમાં હું ગણિત વિજ્ઞાનના ટયુશનમાં જતી. સર નું નામ હતું પરમાનંદ વ્યાસ. મારા જીવનમાં મારા માં-બાપ કરતા પણ જેમને મારું વધારે ઘડતર કર્યું એ વ્યક્તિ 🙂 એમની ભણાવાની રીત જ કઈક અનેરી હતી.. દેશપ્રેમની, ભગવત ગીતાની , દેશ વિદેશની , એમના અનુભવોની ઢગલો વાતો […]

ગુજરાતી કેવી રીતે લખવું?

ગુજરાતી કેવી રીતે લખવું?

ફાધર વાલેસ કહેતા કે ગુજરાતી ભાષા જેટલી સરળતા તમને બીજે ક્યાય મળે તો માનજો કે તમે નવી શોધ કરી છે.. 🙂 આ વાત ગુજરાતી ભાષાને કોમ્પ્યુટર કે ફોનમાં લખવા બાબતે પણ એટલી જ સાચી લાગે છે મને. જોઉં છું કે ઘણા બધાને ફોન અને કોમ્પ્યુટરમાંથી […]

ગ્રંથ-ગોષ્ઠી

અહી દર મહીને ૨૦-૨૫ માણસો કોઈકના ઘરે ભેગા થઈને પુસ્તક વાંચન અને ચર્ચા કરે છે.ટુકમાં ગ્રંથ-ગોષ્ઠી કરે છે. આ ગ્રંથ-ગોષ્ઠીનો ભાગ થવાનો લાભ મને મળ્યો. ગુજરાત સ્થાપનાના દિવસે (૧/૫/૨૦૧૬) મનીષાબહેનના ઘરે બપોરે ૪ થી ૫:૩૦ સુધી કાર્યક્રમ હતો. દરેક સભ્ય પોતે વાંચેલા પુસ્તકમાંથી કોઈક ફકરો […]

બેઠક

અહીં બેઠક કરીને એક ગ્રુપ છે જે ગુજરાતી વાંચન અને સર્જનનું કામ કરે છે.દર મહિને બધાને અલગ અલગ વિષય આપે જેના પર કૈક લખીને બ્લોગ પર મુકાય અને બધા વાંચે. મહિને એક વખત બધા ભેગા થાય અને ગુજરાતી સાહિત્યની વાતો થાય. બેઠક નો બ્લોગ: https://shabdonusarjan.wordpress.com/ હું […]

ગમતી કવિતાઓ

એક એવું ઘર મળે આ વિશ્વમાં, , જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું; એક એવું આંગણું કે જ્યાં મને; કોઈપણ કારણ વગર શૈશવ મળે ! એક બસ એક જ મળે એવું નગર; જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું; ‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે; […]

અમેરિકામાં સંસ્કૃત

Www.samskritabharatiusa.org સંસ્થા છે જે અમેરિકામાં અલગ અલગ શહેરમાં સંસ્કૃત ભાષા શીખવાડે છે.. ઘેર બેઠા પણ ભણી શકાય એવા કોર્સ લઇ શકાય એમ છે. અનુજના ઓફિસમાં આ સંસ્થાના એક બહેન 5 દિવસ દરરોજ 1 કલાક સંસ્કૃત શીખવાડવા આવે છે. ક્લાસ ગૂગલમાં કામ કરતા કર્મચારીઓ માટે જ […]

કવિતાઓ

ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે , પણ ભૂખ લાગે તો ક્યાં ફરી મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ? કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે , પણ દફતર ફેંકી રમવા દોડવું એવું હવે ક્યાં કરી […]

સુવિચાર

કોઈ પણ જરૂરિયાત આપણા સિદ્ધાંત કે આપણી ઈમાનદારી થી મોટી હોઈ શકે જ નહીં..! અધીરો છે ઈશ્વર તને બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે ? – અનિલ ચાવડા ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના […]