Food, Travel and Observations!

Book

મન- માઈનસથી… પ્લસ

મન- માઈનસથી… પ્લસ

નવભારત સાહિત્ય મંદિર – પ્રકાશક કીમત :૨૫૦ પાનાં : ૧૦૦ નાનકડું સુંદર પુસ્તક. નાની નાની આ ૧૦૦ સલાહો/સૂચનો કે સમજવાની રીત લેખિકાએ વર્ણવી છે. આ પુસ્તક વાચતા પહેલા એક “I do” – “હું કરું છું” એવું લીસ્ટ બનાવી વાચવા જેવી છે. ઘણી વખત આપણને ખબર […]

અલગારી રખડપટ્ટી

અલગારી રખડપટ્ટી

લેખક: રસિક ઝવેરી કિંમત: ૧૦૦ રૂ. પાનાં : ૧૨૪ પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર આ પુસ્તક વાંચીને બે પ્રયોગમાં સફળતા મળી. (૧) આ પ્રવાસ પુસ્તક છે.(Travelogue). મે આની પહેલા કદી પ્રવાસપુસ્તક વાંચેલ ન હતું. (૨) આ પુસ્તક મે મને અનુજે સાથે વાચ્યું.રોજ રાત્રે જમીને ૩૦ મિનીટનો […]

પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા – પન્નાલાલ પટેલ

પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા – પન્નાલાલ પટેલ

સુનિતએ મને લગ્નમાં ભેટ આપેલ પન્નાલાલ પટેલનું પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા પુસ્તક આજે વાંચી રહ્યી.. 🙂 એક અલગ જ વિષય હતો મારા માટે.. શું ભગવાન ખરેખર છે? ભગવાન શ્રી કૃષ્ણ એમના ભક્ત તરીકે નરસિંહ મહેતાને પસંદ કરે છે… નરસિંહ મહેતાની એના ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ગજબ […]

ત્યારે કરીશું શું? – લિયો ટોલ્સટોય

ત્યારે કરીશું શું? – લિયો ટોલ્સટોય

ગુણવંત શાહ ની એકાંત ના આકાશમાં પુસ્તક વાંચતી હતી ત્યારે લેખકે લિયો તોલ્સતોય ની “ત્યારે કરીશું શું?” પુસ્તક વિષે વાત કરી હતી… ત્યારેની મે મારા બુક લીસ્ટમાં નામ લખી રાખેલું હતું… ક્રોસવર્ડ માં જવાનું બન્યું અને આ પુસ્તક લઇ આવી… કીમત માત્ર ૪૦ રૂપિયા… પાના […]