Food, Travel and Observations!

Author: Dipal Patel

Yellowstone National Park – West to North

Yellowstone National Park – West to North

અમારી સફરની શરૂઆત થાય એ પહેલા યલોસ્ટોન પાર્ક વિષે: સ્થાન:  યલોસ્ટોન નેશનલ પાર્ક એ વાયોમીંગ, આઈડાહો અને મોન્ટાના ( Wyoming, Idaho, and Montana) રાજ્યમાં આવેલો છે. નીચેના ફોટામાં સરળતાથી સમજી શકાશે- જે લીલો ભાગ છે એ પાર્ક છે. નામ કેવી રીતે પડ્યું? : સામાન્ય રીતે એવું માનવામાં […]

અમારું ઉનાળુ વેકેશન ૨૦૧૭

અમારું ઉનાળુ વેકેશન ૨૦૧૭

અમારી 2017 ની ઉનાળુ યાત્રામાં આપનું સ્વાગત છે 😀 દર વર્ષે અમે જુન મહિનામાં અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું નક્કી કર્યું છે. એના અમુક કારણો છે. (૧) મને મારો જન્મદિવસ કોઈ નવી જગ્યાએ(ખાસ કરીને જંગલમાં) ઉજવવો હોય છે (૨) જુન મહિનામાં અહી ઉનાળો શરુ થયો હોય […]

Madhubani Painting Workshop

Madhubani Painting Workshop

મને પહેલેથી ભારતના આદિજાતિ(tribal) ચિત્રો ખુબ આકર્ષે. આ ચિત્રોની શ્રુંખલામાં મને ખાસ ગમતું વારલી આર્ટ. જેના વિષે મે અગાઉ લખેલું પણ છે અને એ ચિત્રકામ કર્યું પણ છે. મને દરેક પ્રાંતના ચિત્રો વિષે બહુ ખાસ જાણકારી નથી પણ કાયમથી શીખવાનો ઉમળકો ખુબ જ રહે. એક […]

Orange Cake

Orange Cake

I love to bake. And when it comes to try something new, I am always ready! I learned this recipe from youtube and tried it on my friend’s graduation party. And it comes out really well. I really recommend to try this cake. Preparation time: […]

Oakland Zoo

Oakland Zoo

ઓકલેન્ડ ઝુ એ ૧૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલો કલીફોર્નીયામાં આવેલુ પ્રાણી-સંગ્રહાલય છે. અમારા ઘરથી ૩૮ માઈલ (૬૧ કિમી) દુર આવેલું છે એટલે અમારા ઘરથી પહોચતા ૪૫ મિનીટ થાય. પ્રાણી સંગ્રહાલય સવારે ૧૦ થીસાંજે ૪ સુધી ખુલ્લો રહે અને ત્યાના પ્રાણીઓને પ્રમાણમાં કુદરતી રીતે રાખવામાં આવે છે. પ્રીત […]

Monterey Whale Watching

Monterey Whale Watching

​ આજે(30 એપ્રિલ 2017) અમે સવારે 11 વાગ્યાની આસપાસ મોન્ટરે બે જવા નીકળ્યા. મોંરટે બે એ પેનીંસુલા છે જે પેસિફિક મહાસાગરનો કિનારો છે જે અમારા ઘરેથી 60 માઈલ(96 કિમી) છે. ઉપર અમારું ઘર છે અને લાલ પીન છે એ મોન્ટરે બે અત્યારે અહીં ગરમીની શરૂઆત […]

Canvas Painting workshop at home

Canvas Painting workshop at home

અહી આવ્યા પછી અનુજની કોલેજમાં ભણતા મિત્રોને મળવાનું થયું. તૃપ્તિ, આશિષભાઈ, વિનય ભાઈ, ધરા, વિવેક, કૃપાલી, ધ્વનિલભાઈ, શિવાની, રીચા અને રોહનભાઈ. અમારી પહેલી મુલાકાત ડીસેમ્બર ૨૦૧૫ માં થઇ અને પછી તો અમને બધાને સાથે રહેવાની, ફરવાની ખુબ મજા આવવા લાગી. અમે બધા ખુબ સારા મિત્રો […]

Pina Colada

Pina Colada

The piña colada is a sweet cocktail made with rum, coconut cream or coconut milk, and pineapple juice, usually served either blended or shaken with ice. But I tried virgin pina coloda and it needs only 4 ingredients. Ingredients Pineapple pieces – 1 cup Coconut […]

Hear2read

Hear2read

અત્યારે હું એક રસપ્રદ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું. અહી ચાલતાં અમારા ગ્રંથ-ગોષ્ઠી ગ્રુપ વિષે તો મે અગાઉ વાત કરેલી. મહેન્દ્ર મહેતા આ ગ્રંથ-ગોષ્ઠી ચલાવે છે અને વર્ષોથી પાલો આલ્ટો, કેલીફોર્નીયામાં રહે છે. તેમના એક મિત્ર સુરેશ બજાજ hear2read પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. શું […]

Coconut Cupcake

Coconut Cupcake

Who doesn’t love cup cakes? ! I love the tiny little version of a cake :D. I tried this coconut flavored cup cake on my mother-in-law’s birthday with cream cheese frosting. It was super tasty and moist. Let me be honest, I learned this recipe […]