Food, Travel and Observations!

Month: July 2016

Zion National Park

Zion National Park

અમારી ટ્રીપના સાતમાં દિવસે અમે ઝાયોન નેશનલ પાર્ક ફરવા ગયા હતા. Zion National Park વિષે: યુટાહ રાજ્યમાં આવેલો ૧૯૧૯ ની સાલમાં શરુ કરવામાં આવેલો Zion National Park એ લાલાશ પડતા પત્થરો (Navajo sandstone) થી બનેલા પહાડો ધરાવે છે.  અને પાર્કની મધ્યમાંથી Virgin River પસાર થાય છે. […]

Bryce Canyon National Park

Bryce Canyon National Park

અમારી ટ્રીપના છટ્ઠા દિવસે અમે બ્રાઇસ કેન્યોન નેશનલ પાર્ક ગયા હતા. Bryce Canyon National Park વિષે: યુટાહ રાજ્યમાં આવેલ અને લગભગ ૩૫૦૦૦ એકર વિસ્તાર ધરાવતા આ પાર્કની ખાસિયત એ ત્યાના hoodoos છે. સતત થતા ધોવાણને કારણે અવ્યવસ્થિત અને વિચિત્ર આકાર ધરાવતા સ્તંભ સમાન અનેક ઉભા […]

Arches National Park

Arches National Park

અમારી ટ્રીપના પાંચમાં દિવસે અમે આર્ચીસ નેશનલ પાર્ક ગયા હતા. Arches National Park વિષે : Arch એટલે કે કમાન જેવા આકાર ધરાવતા પહાડો/પથ્થરો. લગભગ ૭૬૦૦૦ એકર વિસ્તાર ધરાવતો યુટાહ રાજ્યમાં આવેલો આ Arches National Park ૨૦૦૦ થી વધુ કુદરતી Arches ધરાવે છે. એટલે એને Arches […]

Monument Valley

Monument Valley

અમારી ટુરના ચોથાં દિવસે બપોર પછી અમે મોન્યુમેન્ટ વેલી (Monument Valley) ગયા હતા. Monument Valley વિષે: એરિઝોના અને યુટાહ રાજ્યની બોર્ડર પર આવેલ Monument Valley પણ Navajo Nations નો જ ભાગ છે. Monument એટલે સ્મારક અને valley એટલે ખીણ. ૫૭૦ મિલિયન વર્ષો પહેલા જમીનની પ્લેટોના થયેલા સ્થળાંતર […]

Horseshoe Bend

Horseshoe Bend

અમારા પ્રવાસના ત્રીજા દિવસે સાંજે અમે હોર્સ-શુ બેન્ડ ગયા હતા. Horseshoe Bend વિષે: એરિઝોના રાજ્યમાં આવેલ Horseshoe Bend એ Lake Powell થી ૫ માઈલ (૮ કિમી) દુર આવેલ છે. કોલોરાડો નદી અહી ‘U’ ટર્ન લે છે. એટલે કે ઘોડાની નાડ જેવો આકાર બનાવે છે. એટલે એને […]

Lake Powell

Lake Powell

અમારી ટુરના ત્રીજા દિવસે બપોર પછી અમે લેક પોવેલ, ગ્લેન કેન્યોન ડેમ જોવા ગયા અને સાંજે lake powell માં બોટ રાઈડ લીધી હતી. લેક પોવેલ વિષે: અરિઝોના રાજ્યમાં આવેલો અને Lake Mead પછીનું માણસે બનાવેલ બીજા નંબરનું વિશાળ જળાશય એટલે Lake Powell. ૧૯૫૬ ની સાલથી […]

Antelope Canyon

Antelope Canyon

અમારી ટુરના બીજે અને ત્રીજે દિવસે સવારે અમે એન્ટેલોપ કેન્યોન ગયા હતા. આ કેન્યોનને બીજું નામ આપવું હોય તો એક નામ નીકળે “Wow!” કેમ? એ તમે નીચે ફોટા જોઇને સમજી જ જશો! જગ્યા વિષે: દક્ષિણ-પશ્ચિમ અમેરિકાના એરિઝોના, યુટાહ અને ન્યુ મેક્સિકો રાજ્યોમાં ૩ લાખ જેટલા […]

Grand Canyon National Park

Grand Canyon National Park

અમારી ટુરના પહેલા દિવસે સાંજે અને બીજા દિવસે અમે ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ફર્યા. પહેલા નેશનલ પાર્ક વિષે:  Seven Natural Wonders of the World માં જેનો સમાવેશ થાય છે એવો Grand Canyon National park એ એરિઝોના રાજ્યમાં આવેલો લગભગ ૧૨ લાખ એકર વિસ્તાર ધરાવતો ૧૯૧૯ ની […]

Hoover Dam

Hoover Dam

અમે લાસ વેગસ એરપોર્ટથી ગાડી ભાડે લઈને સૌથી પહેલા હુવર ડેમ જોવા માટે ગયા. એરપોર્ટથી ૩૦ માઈલ દુર (40 મિનીટ) છે. ડેમ વિષે : હુવર ડેમ કોલોરાડો નદી ઉપર ૧૯૩૧ થી ૧૯૩૬ ની સાલમાં બનાવવામાં આવેલ છે અને નેવાડા અને એરિઝોના રાજ્યની બોર્ડર પર આવેલ […]

અમારું ઉનાળું વેકેશન

અમારું ઉનાળું વેકેશન

મેં અને અનુજે આ વખતે ઉનાળુ વેકેશનમાં ફરવા જવાનું નક્કી કર્યું. અનુજે ૫ દિવસની રજા લીધી અને અમે ૪ શનિ-રવિ અને ૫ સોમ થી શુક્રવાર એમ ૯ દિવસ વેકેશન ગાળવા કેલિફોર્નિયાના પડોસી રાજ્યો નેવાડા, યુટાહ અને એરિઝોના ગયા હતા. અમે આ રાજ્યોના પ્રખ્યાત નેશનલ પાર્ક્સ […]