Food, Travel and Observations!

San Tomas Aquino Creek Trail

San Tomas Aquino Creek Trail

આ શનિવારે(૧૪/૦૫/૨૦૧૬) અમે અમારા ઘરથી bay Trail અને પછી San Tomas Aquino Creek ટ્રેલ પર સાયકલ ચલાવા ગયા હતા.  શરૂઆત bay trail પરથી કરી હતી.

IMG_20160514_115518
બાજુમાં દરિયાનો ભાગ 
IMG_20160514_115751
નાના ઘાસમાં પીળા ફૂલો ઉગ્યા હતા. કેવું સરસ લાગે છે.. નહિ? 
IMG_20160514_120118
રસ્તામાં આવતા મેદાનમાં બેસબોલ રમતા ખેલાડીઓ 
IMG_20160514_121356
અહી મોટા ભાગના પુરુષો માત્ર ચડ્ડી પહેરીને દોડતા જ જોયા છે.. (હાહા) 

અહી ગમે તે સમયે તમને માણસો દોડતા જોવા મળે. લોકો એમના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ લાગ્યા.

IMG_20160514_121014
રસ્તામાં અમે ઘણો લાંબો સમય આ Canada goose પક્ષીના પરિવારને નિહાળવામાં ગાળ્યો હતો 🙂 
IMG_20160514_121155
બીજો પરિવાર 

 

IMG_20160514_122809

ત્યાંથી બીજી ટ્રેલ પર ગયા હતા.San Tomas Aquino Creek એ ૧૬.૫ માઈલ ( ૨૬કિમી) બહુજ સાંકડી અને નાની નદી છે જે ૬ શહેરમાંથી પસાર થઇ છેલ્લે guadalupe નદીને મળે છે. નદીની બાજુ બાજુમાં સરસ કાચા રોડ બનાવેલા છે જેના પર ઘણા બધા લોકો ચાલતા,દોડતા, બાઈક ચલાવતા મળે.

P1040945

IMG_20160514_123457
Dell કંપનીનું બિલ્ડીંગ

આમ ગોળ ચક્કર લગાવી ૧૬કિમિ સાયકલ ચલાવી પાછા ફર્યા 🙂

Untitled.png
અમારો રૂટ – 237 ઉપરનો ભાગ bay trail અને નીચેનો San tomas aquino creek trail


Leave a Reply