Food, Travel and Observations!

Month: April 2016

ત્યારે કરીશું શું? – લિયો ટોલ્સટોય

ત્યારે કરીશું શું? – લિયો ટોલ્સટોય

ગુણવંત શાહ ની એકાંત ના આકાશમાં પુસ્તક વાંચતી હતી ત્યારે લેખકે લિયો તોલ્સતોય ની “ત્યારે કરીશું શું?” પુસ્તક વિષે વાત કરી હતી… ત્યારેની મે મારા બુક લીસ્ટમાં નામ લખી રાખેલું હતું… ક્રોસવર્ડ માં જવાનું બન્યું અને આ પુસ્તક લઇ આવી… કીમત માત્ર ૪૦ રૂપિયા… પાના […]

Artwork of April

Artwork of April

Made this Indian theme name plate. Inspired by chumbak.com   Random drawing and coloring- part 1  Random drawing and coloring- part 2 Made Photo frame with paper quilling for my favorite family 🙂 Thanks to prutha for inspiring 🙂 It’s all about Feeling of India […]

In N out Burger

In N out Burger

આ અમેરિકાની ફાસ્ટ-ફૂડની મોટી શ્રુંખલામાની એક છે. ૧૯૪૮ની સાલમાં શરુ થયેલી દુકાન છે જે અત્યારે Lynsi Snyder કરીને એક મહિલા ચલાવે છે જે અમેરિકાની બીજા નંબરની જવાન મહિલા બીલ્યોનર છે.ખાવાના મેનુમાં માત્ર એક જ વસ્તુ- બર્ગર એ પણ ૩ જ પ્રકારના, અને ફ્રેશ ફ્રેંચ-ફ્રાઈઝ અને […]

Bookmarks

Bookmarks

Those who love to read will understand the importance of bookmarks! I love to make them and gift them. Here is one simplest and quickest way to make it. You can purchase materials from Michaels/Amazon/ any other craft store. All you need is: Basic colorful […]

Guadalupe(ગ્વાડાલુપે) River Trail

ગ્વાડાલુપે નદી ૨૩ કિમી (૧૪ માંઈલ) લાંબી કલિફોર્નિયાની નદી છે. સાન્તાક્રુઝ નામના શહેરના પર્વતોમાંથી નીકળીને સાનફ્રાનસિસ્કોમાં દરિયાને મળી જાય છે. આમાંથી ૧૮ કિમી (૧૧ માંઈલ) નદીની પાસે ટ્રેલ બનાવવામાં આવી છે. આ શનિવારે (૦૨/૦૪/૨૦૧૬) અમે આ ટ્રેલ પર સાયકલ( બાઈક) ચલાવવા ગયા હતા. ટ્રેલની શરૂઆતમાં […]

Point Reyes

તા.૨૬/૦૩/૨૦૧૬ અને શનિવારે અમે પોઈન્ટ રેઝ નામની એક જગ્યા છે જેને અંગ્રેજીમાં cape એટલે કે ભૂશિર કહેવાય ત્યાં ગયા હતા. ભુશિર એટલે ધરતીનો છેડો. સાન ફ્રાનસિસ્કોથી ૫૦ કિમી (૩૦ માઈલ) દુર આવેલી જગ્યા છે જ્યાંથી પેસિફિક મહાસાગર ખુબ જ સુંદર અને તોફાની દેખાય છે. સુસવાટા […]