Food, Travel and Observations!

Barnes & Noble Book Shop

Barnes & Noble Book Shop

૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ હતો એટલે મે અને અનુજે એ દિવસ ઘરે વાંચીને પસાર કર્યો 🙂 પછી અમેરિકાની પ્રખ્યાત પુસ્તકની દુકાનમાં ગયા. બાર્ન્સ એન્ડ નોબલ- ૯૯ વર્ષ પહેલા શરુ થયેલ અમેરિકાના પહેલા સૌથી મોટો રીટેલ પુસ્તકોના વેપારી.આખા અમેરિકામાં ૬૪૦ દુકાનો આવેલી છે. આ દુકાનમાં તમામ પ્રકારની પુસ્તકો, મેગેઝીનો,ઓડિયો સીડી, નકશા, ગેમ્સ મળે.

IMG_20160424_111940

IMG_20160424_112601પુસ્તકોને અલગ અલગ પ્રકાર મુજબ ગોઠવેલી હોય. આર્ટ, હિસ્ટરી, મ્યુઝીક, ઓટોબાયોગ્રાફી, ફિકશન, મેગેઝીન, વગેરે.

IMG_20160424_112854
મ્યુઝીક – તમે કોઈ પણ વાજિંત્ર કેમનું વગાડવું એ શીખવાની પુસ્તકો અહી મળે.
IMG_20160424_113953
પુસ્તક લઇ રહેલા લોકો 
IMG_20160424_115623
થોડી જગ્યા એ ખુરશી મુકેલ હોય ત્યાં તમે બેસીને વાચી શકો.
IMG_20160424_122808
પઝલ વિભાગ – મારો પ્રિય 

તમે મન થાય ત્યાં બેસીને વાચી શકો.

IMG_20160424_124902
આત્મકથા વિભાગમાં ગાંધીજીની આત્મકથા 🙂

અહીના મોટા ભાગના પુસ્તકો વિષે બહુ ખાસ જાણકારી ન હતી અમને પણ પુસ્તકોની દુનિયામાં ડૂબકી લગાવાની મજા આવી ગઈ 🙂



Leave a Reply