Food, Travel and Observations!

વિશ્વ ચકલી દિવસ :) :)

ચકલીઓ – મારા જીવંત અલાર્મ્સ
હું દરરોજ પક્ષીઓ અને ખિસકોલી માટે ખાવાનું ઘરની ગેલેરીમાં મુકું છું. ધીમેધીમે પક્ષીઓની સંખ્યા વધી. હવે જો ખાવાનું નાખવામાં મોડું થાય તો સમય પ્રમાણે ચકલીઓ આવીને ચી-ચી કરીને મને ઉઠાડે છે 🙂
પ્રકૃતિના આ નાનકડાં તત્વો મને નિયમિતતા શીખવે છે 🙂મે પાડેલા એમના અમુક ફોટા…
વિશ્વ ચકલી દિવસ 🙂 🙂

 

IMG_8061IMG_8063IMG_8067IMG_8107IMG_8113



Leave a Reply